Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

સરકારી વકીલ પીપળીયાના પુત્રઉત્‍સવે ૯૯.રર પી.આર. મેળવ્‍યા

રાજકોટ તા. ૧: સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાના પુત્ર ઉત્‍સવ પીપળીયા ધોરણ ૧ર કોમર્સમાં ૯૯.રર પી.આર. સાથે સ્‍કૂલમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કર્યો છે. રાજકોટ તાલુકાના જાળીયા ગામના વતની અને હાલ રાજકોટને કર્મભૂમિ બનાવનાર અને વકીલાતનો વ્‍યવસાય કરતા મુકેશભાઇ પીપળીયાના પુત્ર ઉત્‍સવ પીપળીયા ધોરણ ૧ર કોમર્સમાં બોર્ડની પરીક્ષામાં ૯૯.રર પી.આર. સાથે મોદી સ્‍કૂલમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરતા સગા સંબંધી અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે

(5:39 pm IST)