Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટ: અષાઢી બીજનાં પર્વ નિમિતે વેલનાથજીની નીકળી ભવ્ય શોભાયાત્રા, કુવરજી બાવળીયા અને દેવજી ફતેપરા એક સાથે જોવા મળ્યા, કોળી સમાજના લોકો બહુ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા, રાજકોટના રાજમાર્ગો પર નીકળી ભવ્ય શોભાયાત્રા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(12:19 pm IST)