Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ર અને ૩ ઓકટોબરના ઓપન રાજકોટ ટેબલ ટેનીસનું આયોજન

રાજકોટ, તા., ૧: તા.ર અને તા.૩ ઓકટોબરના એસ.એન.કે. સ્કુલ, સ્પોર્ટસ સેન્ટર ખાતે ઓપન રાજકોટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા ખેલાડીઓએ અનિરૂધ્ધ રાઠોડ ૭૬૦૦૦ ૬૭૧૭૦, ચિંતન ઓઝા ૯૯૦૪૧ પપપ૦૯ અને અંકીત મહેતા ૯૬૬રપ ૯૦૯૯૯ નો સંપર્ક સાધવો.

અંડર-૧૧ બોયઝ/ગર્લ્સ, અન્ડર-૧૩ બોયઝ/ગર્લ્સ, અંડર-૧પ બોયઝ/ગર્લ્સ, અંડર-૧૯ બોયઝ/ ગર્લ્સ કેટેગરીમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ ઉપરોકત ફોન નંબર ઉપર સંપર્ક કરવો અથવા તો તા.રજીના બપોરે ૩.૩૦ પહેલા  એસ.એન.કે. સ્પોર્ટસ સેન્ટર ઉપર રૂબરૂ સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયું છે. 

(3:18 pm IST)