Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કાલે 'ગાંધી જયંતિ’ની જાહેર રજાના અનુસંધાને રાજકોટના તમામ સ્થળોએ કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે

રાજકોટ :આવતીકાલે તા. ૦૨-૧૦-૨૦૨૧ ના રોજ ‘ગાંધી જયંતિ’ની જાહેર રજાના અનુસંધાને રાજકોટ શહેરમાં કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે, જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે

 

(8:06 pm IST)