Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

નટરાજ કલા મંદિર રાસ ગરબામાં પ્રથમ

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા તાજેતરમાં યોજાયેલ રાજકોટ શહેર રાસ ગરબા સ્‍પર્ધામાં નટરાજ કલા મંદિર રાજકોટ પ્રથમ સ્‍થાને આવેલ છે. આ ગ્રુપે રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે પણ સાંસ્‍કૃતિક કાર્યક્રમો આપી આગવુ સ્‍થાન મેળવી રાજકોટનું ગૌરવ વધારેલ. 

(4:08 pm IST)