Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ભકિતનગર સોસાયટીના બગીચાના જીમના સાધનો તાકિદે રીપેર કરો : રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નંબર ૧૪ના ભકિતનગર સોસાયટીમાં આવેલ બગીચામાં લાંબા સમયથી જીમના સાધનો તુટેલી અને જર્જરિત હાલતમાં હોય ત્યારે આ સાધનોનું રિપેરીંગ તાકિદે કરવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ મ.ન.પા.ના સંબધિત વિભાગના અધિકારીને રજુઆત કરી હતી.

(3:37 pm IST)