Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

હાશ...રાજકોટમાં છેલ્લા ૪ દિ'થી કોરોના કેસનો આંક '૦'

 રાજકોટઃ શહેરમાં છેલ્લા ચાર દિવસથી એટલે કે તા.૨૭થી તા.૩૦ સુધીમાં કોરોના કેસ એકેય નોંધાયો નથીઃ આજ બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયોઃ કુલ કેસનો આંક ૪૨,૮૭૮એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૪૧૩ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૧ ટકા થયોઃ હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ  છે   

(3:41 pm IST)