Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પાટીલ તાબડતોબ રાજકોટમાં : જીલ્લાની તમામ બેઠકો કબ્‍જે કરવા ઘડી રણનીતિ : એક - એક બેઠકની સમીક્ષા કરી

રાજકોટઃ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે રાજકોટમાં છે તેઓએ કમલમ ખાતે ભાજપના આગેવાનો સાથે ચૂંટણી સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ડો.ભરતભાઇ બોઘરા, ભીખુભાઇ દલસાણીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, મેયર ડો.પ્રદીપ ડવ, ધનસુખભાઇ ભંડેરી, જીતુભાઇ કોઠારી, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ, બીનાબેન આચાર્ય, નાગદાનભાઇ ચાવડા, મનિષ ચાંગેલા વિ.ઉપસ્‍થિત રહયા હતા(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)