Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પાટીલજી-ભીખુભાઇ-ભરતભાઇ-મીરાણી-રૈયાણી-ધ્રુવ સાથે ચૂંટણી અંગે સમીક્ષા કરતા રામભાઇ મોકરીયા

ગઇ કાલે રાજકોટની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ભાજપ કાર્યાલય ‘કમલમ' ખાતે મુલાકાત કરી હતી. આ તકે ભીખુભાઇ દસલાણીયા (સંગઠન મંત્રી બિહાર) ડો.ભરતભાઇ બોઘરા, કમલેશભાઇ મીરાણી, અરવિંદભાઇ રૈયાણી, રાજુભાઇ ધ્રુવ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. 

 

(11:20 am IST)