Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટ બાર એસો, ની ચૂંટણીમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સુકાન સંભાળવા તૈયાર થતા વકીલોમાં હર્ષની લાગણી

સેંકડો વકીલોની લાગણીને ધ્યાનમાં લઈને પ્રથમ હરોળના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સુકાન સંભાળવા આગળ આવ્યા

રાજકોટ બાર એસો, ની ચૂંટણીમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ  સુકાન સંભાળવા તૈયાર થતા વકીલોમાં હર્ષની લાગણી  ફેલાઈ છે. રાજકોટના સેંકડો વકીલોની લાગણીને ધ્યાનમાં લઈને પ્રથમ હરોળના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સુકાન સંભાળવા આગળ આવ્યા છે

 

(10:36 pm IST)