Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટની ભાગોળે લાખોની રોકડ ઝડપાઈ: આપ પાર્ટીના કાર્યકરો દોડી ગયા: આવકવેરા પણ પહોંચ્યાની ચર્ચા

રાજકોટની ભાગોળે ખીરસરા ચેકપોસ્ટ પાસેથી લાખોની રોકડ ઝડપાતા ખડભડાટ:  આમ આદમી પાર્ટીની ટીમ અને ૫૦થી વધુ લોકો સ્થળ પર પહોંચી ગયા: શાસક પક્ષના કોઈ ચેરમેનનું બોર્ડ મારેલ મોટરમાંથી ચેકિંગ દરમિયાન દસેક લાખની જંગી રોકડ ઝડપાયાનું જાણવા મળે છે.  આવકવેરા ખાતું પણ પહોંચ્યાના અહેવાલ છે સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે

 

(10:37 pm IST)