Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વજુભાઇ સહિતના

જુના જોગીઓ હરખભેર મતદાન મથકે

રાજકોટ : કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ વજુભાઇ વાળા, તેમના અંગત મદદનિશ તેજસ ભટ્ટી, પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ, સ્‍ટેન્‍ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન પુષ્‍કર પટેલ વગેરે હરિહર સોસાયટીના મતદાન મથકે ઉત્‍સાહભેર પહોંચેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(11:41 am IST)