Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

લોકશાહીના પર્વમાં ભાગ લેતા નીતિન ભારદ્વાજ પરિવારજનો

રાજકોટઃ ભાજપના પ્રદેશ અગ્રણી શ્રી નીતિન ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન એન. ભારદ્વાજ, અલ્‍કાબેન અભયભાઇ ભારદ્વાજ, અમૃતાબેન કાર્તિક મહેતાએ મતદાન કર્યું હતું તે વખતની તસ્‍વીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(11:53 am IST)