Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ઉનામાં ભાજપના ઉમેદવાર કે.સી. રાઠોડે મતદાન કર્યુ

ઉના વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કે.સી. રાઠોડે આજે સવારે તળાવકાંઠા વિસ્તારના મતદાન મથક ઉપર મતદાન કરીને વિજય વિશ્વાસ વ્યકત કર્યો તે તસ્વીર. (તસ્વીરઃ નવીન જોષી, ઉના)

(3:38 pm IST)