Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વિનોદ ચાવડાએ મતદાન કર્યુ

સૌરાષ્ટ્રના ભાજપના ઝોન પ્રભારી અને મોરબી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ પોતાના માદરે વતન કચ્છના નખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા) મધ્યે સવારે મતદાન કર્યું હતું અને મતદાન મથકે થી બહાર આવી લોકોને વધુ મા વધૂ મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી. (તસવીરઃ વિનોદ ગાલા, ભુજ)

(4:55 pm IST)