Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

દિનેશ કારીયાએ સજોડે મતદાન કર્યુ

રાજકોટઃ વિધાનસભા- ૬૯ વોર્ડ નં.૨ નં.૨૩૯માં મતદાન કરતા ભાજપના આગેવાન અને વોર્ડ નં.૩ના પ્રભારી દિનેશ કારીયા અને તેમના ધર્મપત્‍નિ વૈશાલી કારીયાએ મતદાન કરેલ.

(4:13 pm IST)