Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અનોખુ મતદાન

માલધારી અગ્રણીએ ગાય - વાછરડા સાથે મતદાન કર્યું. રાજકોટમાં આજે અનોખુ મતદાન થયું છે. માલધારી સમાજના અગ્રણી રણજિત મુંધવાએ માલધારી સમાજનો પહેરવેશ પહેરી ગાય અને વાછરડા સાથે મતદાન કરવા નીકળ્‍યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:22 pm IST)