Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

શતાયુ મતદારે પણ ફરજ નિભાવી

રાજકોટમાં લાખાજી રાજ રોડ ઉપર રહેતા મેહુબેન જોગરાણાએ સો વર્ષની ઉંમરે મતદાન કરીને રાષ્‍ટ્રીય તહેવારની ઉજવણી કરી હતી અને પોતાનો નાગરિક ધર્મ નિભાવ્‍યો હતો. મેહુ બેનની ઉંમર હાલમાં ૧૦૦ વર્ષની છે. ત્‍યારે તેમને આંખે ઓછું દેખાય છે. ઓછું સંભળાય છે અને તેઓ ચાલી પણ બરાબર રીતે શકતા નથી છતાં પણ મેહુબેન મતદાન કરવાનું ચુકયા ન હતાં. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(5:42 pm IST)