Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કોંગ્રેસ પ્રવક્‍તા ગજેન્‍દ્રસિંહ ઝાલાનું મતદાન

રાજકોટઃશહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા ગજેન્‍દ્રસિંહ ઝાલા(લોક સંસદ વિચાર મંચ રાજકોટ) એ મજુર કલ્‍યાણ કેન્‍દ્ર, કોઠારીયા કોલોની ખાતે મતદાન મથકમાં મત આપી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી.

(5:38 pm IST)