Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વીજબોર્ડના ડાયરેકટર હેરીતભાઇ કોઠારીએ વડોદરાથી આવી મતદાન કર્યું

રાજકોટઃ વીજબોર્ડના ડાયરેકટર મેમ્‍બર (ટેક) શ્રી હેરીત કોઠારીએ ગઇરાત્રે સ્‍પેશીયલ વડોદરાથી આવી પોતાના ધર્મપત્‍ની સાથે મતદાન કરી તમામ મતદારોને અચૂકપણે યોગ્‍ય લાગે તે પક્ષ-ઉમેદવારને પોતાનો કિંમતી મત આપવા અપીલ કરી હતી.

(5:38 pm IST)