Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સંતોએ કર્યુ મતદાન

રાજકોટઃ લોકશાહીના પર્વે રાજકોટ બીએપીએસ સ્‍વામિ નારાયણ મંદિરના પૂ.અપૂર્વમુનિ સ્‍વામી સહિતના સંતોએ મતદાન કરી ફરજ અદા કરી હતી.

(4:34 pm IST)