Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

શ્રીસ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણદેવ આદિ દેવોના ૭૦મા વાર્ષિક પોટોત્સવમા ઉમટતા હરિભક્તો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧ : શ્રીસ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણદેવ આદિ દેવોનો ૭૦મો વાર્ષિક પોટોત્સવ યોજાયો છે. જેમાં સત્સંગ સભા , જળયાત્રા સહિત અનેક કાર્યક્રમો કોઠારી સ્વામી રાધારમણ સ્વામીના આગેવાનીમાં યોજાયા છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે.

(4:34 pm IST)