Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ચંદ્રકાંતભાઈ શેઠે ફરજ બજાવી

રાજકોટઃ જૈન સમાજના અગ્રણી વૈયાવચ્‍ચરત્‍ન શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે હાલમાં ગોઠણનું ઓપરેશન કરાવેલ હોવા છતા લોકશાહીના પર્વમાં મતદાન કરી ફરજ નિભાવેલ. તેઓએ સૌને મતદાન કરવા અપીલ કરી હતી.

(4:35 pm IST)