Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

યુસુફભાઇએ તેની ત્રણ પેઢી સાથે મતદાન કર્યુ

રાજકોટઃ જોહરકાર્ડવાળા યુસુફઅલીભાઇએ તેની પેઢી સાથે મળીને મતદાન કર્યુ હતું. શ્રી યુસુફઅલીભાઇ, શ્રી જોહરભાઇ, શ્રી ઇબ્રાહિમભાઇ અને હસનૈનભાઇએ મતદાનની ફરજ અદા કરી હતી.

(4:35 pm IST)