Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજકોટ એરપોર્ટ પર આજથી RT-PCR ટેસ્ટ અંગે બધુ નોર્મલ થઇ ગયું: દરેક એરલાઇન્સની પોતાના ઉતારૂઓ માટે જવાબદારીઃ નહી તો સીધી ફોજદારી

રાજકોટ એરપોર્ટ પર ગઇકાલે RT-PCR ટેસ્ટ અંગે દિલ્હીના મુસાફરોની ધમાલ બાદ...ગત સાંજે તમામ એરલાઇન્સ સાથે એરપોર્ટ અધિકારીની મીટીંગ યોજાઇ દરેક એરલાઇન્સની પોતાના ઉતારૂઓના RT-PCR ટેસ્ટ માટે જવાબદારી ફીકસ કરી નખાઇઃ નહી તો સીધી ફોજદારી અંગે ચેતવણીઃ રાજકોટથી દિલ્હી-મુંબઇ-બેંગ્લોર-હૈદ્રાબાદ જતા કે આવતા તમામ હવાઇ મુસાફરો માટે ટેસ્ટ ફરજીયાતઃ આજ સવારથી બધુ નોર્મલ હોવાનો સંકેત...

(11:44 am IST)