Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

BSNL રિટાયર્ડ કર્મચારીઓના દેખાવો

રાજકોટ :  બીએસએનએલ રિટાયર્ડ કર્મચારીઓએ મુખ્ય યુનિયનના આદેશ અનુસાર પડતર માંગણીઓ સંદર્ભે રાજકોટ બીએસએનએલ કચેરી ખાતે ધરણા દેખાવો સુત્રોચ્ચાર કાર્યક્રમો યોજયા હતા અને મેનેજમેન્ટ સમક્ષ પડતર માંગણીઓના તાકિદે નિકાલ માટે માંગણીઓ કરાઇ હતી.

(12:48 pm IST)