Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે રાજકોટના ઉદય કાનગડની વરણી

ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે રાજકોટના પૂર્વ મેયર શ્રી ઉદય કાનગડની વરણી થયેલ છે : તેમના ઉપર શુભેચ્છા વરસાદ વરસી રહ્યા છે : શ્રી ઉદય કાનગડને કોરોના પોઝીટીવ આવતા સિનર્જી હોસ્પિટલની પેટ્રીયા ખાતે દાખલ કરવામાં આવ્યા છે જયાં તેમની તબિયત ખૂબ જ સારી છે : પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રી ઉદય કાનગડ (મો.૯૯૦૯૯ ૯૨૪૦૪)ને શુભેચ્છા પાઠવી છે.

(3:15 pm IST)