Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વોર્ડ નં. ૭ માં કોવિડ રસીકરણ કેમ્પ

 ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા મહા વેકસીન અભિયાન કાર્યરત છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે.  વોર્ડ નં. ૭ માં પ્રદ્યુમનસિંહજી સ્કુલ, શાળા નં. ર માં યોજાયેલ આ રસીકરણ કેમ્પમાં ર૮૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ તકે આ વેકસીનેસન કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ભાજપ અગ્રણી કશ્યપ શુકલ, શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ,  શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, વોર્ડના કોર્પોરેટરો દેવાંગ માંકડ, નેહલ શુકલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર , કોર્પોરેટર દેવાંગ માંકડ, નેહલ શુકલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, વોર્ડ પ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડ મહામંત્રી અનીલ લીંબડ, રાજુભાઈ મુંધવા, મીનાબેન પારેખ,  જયેન્દ્રભાઈ મહેતા, હેમુભાઈ ચૌહાણ, કીરીટભાઈ પાંધી, પ્રવીણભાઈ ચાવડા, જે.પી. ધામેચા, દીપક ભટૃ, રાજુભાઈ ચાવડા, ડી.બી. ખીમસુરીયા, કમલેશ હીન્ડોચા, રોહીતભાઈ મહેતા, ધીરેન પારેખ, વીનુભાઈ જીવરાજાની, રમેશભાઈ પંડયા, સંદીપ ડોડીયા, ભાઈચંદભાઈ કુંડલીયા, નરેશભાઈ દુદકીયા, વિશાલ માંડલીયા, અનિલ મેવાડા, અજય મેવાડા, હર્ષદભાઈ કોટક, હિરેન પાંધી, નીશીત પુજારા, વૈભવ પરમાર, ધર્મેશ જીવરાજાની, ધવલ ચોવટીયા, દિપક ગોહેલ, વિનુભાઈ, મુકેશ ગુસાણી, શૈલેષ માંડલીયા, હરેશભાઈ પુજારા, પરેશ જીવરાજાની, મનોજભાઈ પારેખ, અજયભાઈ ચાવડા સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:23 pm IST)