Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ડમ્પરનું વ્હીલ ખાડામાં : ટ્રાફીક જામ

રાજકોટઃ આશાપુરા રોડ ઉપર શેરી નં.૪૮ નજીક ચાલતુ બાંધકામનું કપચી મલ્ટીપલ્સ મોટુ ડમ્પર ચોકમાં રોડ અંદર વ્હીલ ઘુસી જતા ટ્રક આખો નમી ગયેલ. સદનસીબે મેઇન રોડ હોવા છતા કોઇજાનહાની કોઇ વાહનને નુકશાની કે અકસ્માત કે ઇજા થયેલ ન હતુ. આ ટ્રકને ક્રેઇનથી બહાર કાઢવામાં આવ્યો હતો.

(3:24 pm IST)