Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિનુ નાંગલીના પિતાનું અવસાન

રાજકોટઃ પ્રાગજીભાઈ રૂડાભાઈ નાંગલી તે રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ, રાજકોટ જીલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્‍ય, કોળી સેના ગ્રુપ (ગુજરાત)નાં અને માંધાતા ગ્રુપ (ગુજરાત)નાં પ્રવકતા વિનુભાઈ નાંગાણીના પિતાજીનું તા.૩૦ને શનિવારે અવસાન થયું છે. સદ્દગતની ધૂપ સહિતની ઈત્‍યાદિ (ઉતરક્રિયા) તા.૨/૫ને સોમવારે રાખેલ છે.

(1:43 pm IST)