Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ

રાજકોટઃ રાજય સરકાર દ્વારા આયોજીત ખેલમહાકુંભ અંતર્ગત જીલ્લા લેવલ વોલીબોલ સ્‍પર્ધા યોજાયેલ. જેમાં તપોવન સ્‍કુલે અન્‍ડર-૧૪ જીલ્લા કક્ષામાં ભાઈઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્‍ત કરેલ. તેમજ ૧૮ હજાર રકમ પ્રાપ્‍ત કરેલ છે. આ તકે તપોવન સ્‍કુલે તેમજ રાઠોડ લાલજીએ અભિનંદન આપ્‍યા હતા.

(4:12 pm IST)