Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

લોકસેવક અશોક વાળાનું સન્‍માનઃ

ગુજરાતની સુપ્રસિધ્‍ધ જગ્‍યા દાસીજીવણ સાહેબની જગ્‍યામાં પ૧ દિકરીઓના જાજરમાન સમુહલગ્નનું આયોજન કરવા બદલ જીવણ સાહેબની જગ્‍યાના મહંત શ્રી શામળદાસ બાપુ અને ત્રિલોકબાપુ દ્વારા અશોકભાઇ એ. વાળાનું વિશિષ્‍ટ સેવા સન્‍માન કરી સમાજ સેવાના કાર્યનો એવોર્ડ આપેલ.

(4:52 pm IST)