Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગુજરાત ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં સંગઠનાત્મક વ્યૂહરચનાને લઈ મોટા ફેરફારોની શક્યતાઓ

 આમ આદમી પાર્ટીનાં દિલ્હી સ્થિત વિશ્વશનિય સૂત્રોએ  જણાવ્યું છે કે, "ગુજરાત ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈ દિલ્હી આમ આદમી પાર્ટી (આપ)નાં ટોચનાં સંગઠને આપ ગુજરાતની ધુરાઓ સંભાળી લીધી છે.

 ગુજરાત આમ આદમી પાર્ટીનાં દરેક વાત અને વક્તવ્યને દિલ્હી આમ આદમી પાર્ટી માન્ય કરી આપે છે, ટૂંક સમયમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં સંગઠનાત્મક વ્યૂહરચનાને ધ્યાને લઈ મોટા ફેરફારોની શક્યતાઓ સેવાઈ રહી છે."

   
 
   
(5:01 pm IST)