Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિજયભાઇને કાવ્ય સ્વરૂપે જન્મદિનની શુભેચ્છા

 નવા થોરાળા વોર્ડ નં. ૧૫ ના યુવા ભાજપ કાર્યકર અને સામાજીક અગ્રણી તેમજ ફોટોગ્રાફર એવા પ્રવિણકુમાર બી.  ચાવડાએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે અટલ બિહારી બાજપાઇ, કેશુભાઇ પટેલ, નરેન્દ્રભાઇ મોદી, આનંદીબેન પટેલ સહીત દિગ્ગજ નેતાઓને તેમના જન્મ દિવસે કાવ્યરૂપે શુભેચ્છા આપવાની કળા પણ પ્રવિણભાઇએ હસ્તગત કરી છે. વિજયભાઇને પણ આવુ કાવ્ય તૈયાર કરી રૂબરૂ અર્પણ કરેલ તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:07 pm IST)