Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રાજકોટમાં ''બરોબર'' ફાવે છે !!

રાજકોટઃ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન અને કોર્પોરેશનની ત્રણ સેવાના લોન્ચીંગ સમયે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મ્યુ. કમિશ્નર શ્રી અમીત અરોરા સાથે ગુફતેગુ કરી હતી..જાણે પૂછતા હોય... કહેતા હોય...રાજકોટમાં કેમ છે...બરોબર ફાવે તો છે ને...!! (તસ્દીરઃ સંદીપ બગથરીયા)

(3:16 pm IST)