Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સરગમ પરિવાર દ્વારા વિજયભાઇને શુભેચ્છા

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે સેવામય કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે સેવા કાર્યોની મહેક પ્રસરાવતી સરગમ કલબ દ્વારા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, વજુભાઇ વાળાએ પુષ્પગુચ્છ આપી વિજયભાઇને શુભેચ્છા આપી હતી. તે સમયની તસ્વીરમાં વિજયભાઇ સાથે સરગમ કલબના સભ્યો નજરે પડે છે.

(4:09 pm IST)