Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મ.ન.પા.ના વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે..સાથે...

રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મિયાવાંકી ફોરેસ્ટ લોકાર્પણ-વૃક્ષારોપણ કાર્યક્રમ માત્ર પોણી કલાકમાં જ આટોપી લેવાયોઃ મેયર સહિતના નેતાઓના પ્રાસંગિક ઉદ્બોધનો નહીં: સીધુ મુખ્યમંત્રીનું સંબોધનઃ સોશ્યલ ડીસ્ટન્સ સહિતની કોવિડ ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન

(4:36 pm IST)