Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિજયભાઇને શુભેચ્છા આપતા માંકડ-શાહ

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસે વોટરવર્કસ સમિતિના ચેરમેન અને પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઇ માંકડ અને જૈન અગ્રણી શ્રી મયુર શાહ દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.

(4:38 pm IST)