Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શોભાયાત્રા માટે વાહનો ટ્રાન્‍સપોર્ટ એશો. ફાળવશે

કભી રામ બનકે, કભી શ્‍યામ બનકે, ચલે આના, પ્રભુજી ચલે આના.... : કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સમિતિ અને ટ્રાન્‍સપોર્ટસની બેઠક મળી : કૃષ્‍ણ જન્‍મોત્‍સવને વધાવવા હૈયાના હેતથી સહકાર

રાજકોટ તા. ૨ : વિ.હિ.પ. પ્રેરીત શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા છેલ્લા ૩પ વર્ષથી વિશ્‍વ પ્રસિઘ્‍ધ ધર્મયાત્રા (રથયાત્રા)નું આયોજન કરે છે આ વર્ષની ધર્મયાત્રા ૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે.

શહેરના ધર્મપ્રેમી નગરજનો - વિવિધ ધાર્મિક-સામાજીક સંસ્‍થા-મંડળો-ટ્રસ્‍ટો-બેંક અને સંતો-મહંતો - રાજકીય આગેવાનો-સમાજ શ્રેષ્‍ટીઓ - વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો ધર્મયાત્રામાં જોડાઈ ભગવાન શ્રી કૃષ્‍ણના ભવ્‍ય ફલોટ સાથે ધાર્મિક-સામાજીક-રાષ્‍ટ્રીય વગેરેને ઉજાગર કરતા ફલોટ સાથે જાજરમાન અને દિવ્‍ય અને ભવ્‍ય ‘‘ધર્મયાત્રા''માં સહભાગી થાય છે.

પૂર્વ તૈયારીના ભાગ રૂપે રાજકોટ ગુડઝ ટ્રાન્‍સપોર્ટ એસોસીએશનની અગત્‍યની મીટીંગ મળી ગઈ. શોભાયાત્રા નિમિતે ઉપસ્‍થિત દરેક ટ્રાન્‍સપોર્ટ માલીકોએ સહકાર આપવાની અને તન-મન-ધનથી કાનાના જન્‍મને વધાવવા સાથે હોવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો. વર્ષોથી ટ્રાન્‍સપોર્ટ એસો. દ્વારા જન્‍માષ્‍ટમી શોભાયાત્રા નિમિતે નાના વાહનોથી લઈ મોટા ટ્રકથી લઈને જયારે પણ કંઈ પરિવહન કરવાનું થાય ત્‍યારે નિઃશુલ્‍ક વાહનોની વ્‍યવસ્‍થા કરી આપવામાં આવે છે.

વાહનોમાં ડીઝલ, ડ્રાઈવર, સફાઈ, રીપેરીંગ, રંગ-રોગાન કરવા સુધીનો તમામ ખર્ચ પણ ટ્રાન્‍સપોર્ટર પોતે ભોગવી લ્‍યે છે. આમ દર વર્ષે તેમનો શોભાયાત્રાને સફળ બનાવવામાં સિંહફાળો રહે છે. શહેરના અગ્રણી ટ્રાન્‍સ્‍પોર્ટરો રામનાથ રોડવેઝ, નિલકંઠવર્ણી ટ્રાન્‍સપોર્ટ, કિશાન ટ્રાન્‍સપોર્ટ, સંજય રોડલાઈન્‍સ, રાધાકૃષ્‍ણ ટ્રાન્‍સપોર્ટ, સર્વોદય ટ્રાન્‍સપોર્ટ, અજંતા ટ્રાન્‍સપોર્ટ, સદગુરૂ રોડવેઝ, સુગમ પરિવહન લી., ડાંગર ટ્રાન્‍સપોર્ટ, મમતા ટ્રાન્‍સપોર્ટ, જય ઓરીયેન્‍ટ ટ્રાન્‍સ કાું., એન.આર. કાર્ગો, ઓટો ટ્રાન્‍સપોર્ટ કાું., દિપક કાર્ગો મુવર્સ, મહાવીર ટ્રાન્‍સ લીંક, એબીસી કાર્ગો મુવર્સ, રાજધાની રોડવેઝ, ગ્‍લોબ કાર્ગો સર્વિસ, જામનગર ટ્રાન્‍સપોર્ટ સર્વિસ, નારણજી પેરાજ ટ્રાન્‍સપોર્ટ, લાલજી મુળજી ટ્રાન્‍સપોર્ટ, રાજકોટ ગોલ્‍ડન લોજીસ્‍ટીક પ્રા. લી., આઝાદ ટ્રાન્‍સપોર્ટ કાું પ્રા. લી., રીઘ્‍ધિ સિઘ્‍ધિ કાર્ગો, રામા ક્રિષ્‍ના ક્રેઈટ કેરીયર્સ, દિલ્‍હી રાજસ્‍થાન ટ્રાન્‍સપોર્ટ કાું., આશાપુરા ટ્રાન્‍સપોર્ટ, આર.જે.ટી. ટ્રાન્‍સપોર્ટ, ઝાલાવાડ ટ્રાન્‍સપોર્ટ, ન્‍યુ મહેતા ટ્રાન્‍સપોર્ટ, પી.એમ.પી. ટ્રાન્‍સપોર્ટ, જામનગર ટ્રાન્‍સપોર્ટ કાું., કેરેલા ટ્રાન્‍સપોર્ટ કાું., ઓમ ટ્રાન્‍સપોર્ટ, વસંત ટ્રાન્‍સપોર્ટ કાર્ગો લોજીસ્‍ટીક, જય ગુજરાત ટ્રાન્‍સ લોજીસ્‍ટીક, જાન્‍વી લોજીસ્‍ટીક, શીવા લોજીસ્‍ટીક, ગીરી કાર્ગો મુવર્સ, બાલાજી ટ્રાન્‍સપોર્ટ, ઉપરાંત ગીરી રોડલાઈન્‍સ, ટ્રાન્‍સપોર્ટ કાું., સાંઈકૃપા રોડવેઝ, વિનાયક લોજીસ્‍ટીક, શ્રી ગાયત્રી એન્‍ટરપ્રાઈઝ, ભાવના ટ્રાન્‍સપોર્ટ, ગાયત્રી ટ્રાન્‍સપોર્ટ, દિનેશ રોડવેઝ, આનંદ  ટ્રાન્‍સપોર્ટ, જૈન રોડલાઈન્‍સ, આર. આર. પેટ્રોલીયમ, પ્રદિપ ટ્રાન્‍સપોર્ટ કાું., એમ.આર.સી. ટ્રાન્‍સપોર્ટ, જનતા રાજાણી ટ્રાન્‍સપોર્ટ, આશાપુરા એન્‍ટરપ્રાઈઝ, જલારામ ટ્રાન્‍સપોર્ટ (હસુભાઈ), જલારામ ટ્રાન્‍સપોર્ટ (ચંદુભાઈ), રઘુવીર ટ્રાન્‍સપોર્ટ, ત્રિશુલ ટ્રાન્‍સપોર્ટ, વ્‍યંકટેશ ટ્રાન્‍સપોર્ટ, લક્ષ્મી રોડવેઝ, શીવમ કેરીયર, એસીયન રોડવેઝ, તિરૂપતિ ટ્રાન્‍સપોર્ટ, સમરથ પરિવહન, આઈડીયા ટ્રાન્‍સપોર્ટ, શ્રીરામ ટ્રાન્‍સપોર્ટ, શીવકૃપા ટ્રાન્‍સપોર્ટ, નંદા ટ્રાન્‍સપોર્ટ, સર્વોદય ટ્રાન્‍સપોર્ટ, સોમનાથ ટ્રાન્‍સપોર્ટ, વસંત ટ્રાન્‍સપોર્ટ, સદગુરૂ ટ્રાન્‍સપોર્ટ, ભાવના રોડવેઝ, સંજય રોડલાઈન્‍સ, શીવ ગણપતિ ટ્રાન્‍સપોર્ટ, ઈગલ રોડલાઈન્‍સ, કૃષ્‍ણકૃપા ટ્રાન્‍સપોર્ટ, શીવમ કેરીયર વિગેરે ટ્રાન્‍સપોર્ટરો વર્ષોથી સેવા આપી રહયાં છે.

 ગઈ કાલે કાર્યાલય ખાતે યોજાઈ ગયેલ મીટીંગમાં દરેક ટ્રાન્‍સપોર્ટરોએ દર વર્ષની માફક આ વખતે પણ જેટલી જરૂર હોય તેટલા વાહનો પુરા પાડવાની નેમ કરી છે. આ બેઠકમાં રાજકોટ ગુડઝ ટ્રાન્‍સપોર્ટ એસો. ના સર્વશ્રી પરમરાજસિંહ ભરતસિંહ રાણા (ઝાલાવડ ટ્રાન્‍સપોર્ટ), માવજીભાઈ ડોડીયા (મમતા ટ્રાન્‍સપોર્ટ), શાંતુભાઈ રૂપારેલીયા (અજંતા ટ્રાન્‍સપોર્ટ), હસુભાઈ ભગદેવ (જલારામ ટ્રાન્‍સપોર્ટ), હસુભાઈ ચંદારાણા (ત્રિશુલ ટ્રાન્‍સપોર્ટ કાું.), વિનોદભાઈ ટીલાવત (એસોસીએશન કોષાઘ્‍યક્ષ), રાજેન્‍દ્રભાઈ ત્રિવેદી (શિવમ ટ્રાન્‍સપોર્ટ), કિરીટભાઈ લાલકીયા (શીવમ રોડવેઝ), સંજયભાઈ ભાનુશાળી (સંજય રોડલાઈન્‍સ), દ્વારકાધીશ ટ્રાન્‍સપોર્ટ, મુકેશભાઈ ગૌસ્‍વામી (ડી. કે. રોડલાઈન્‍સ), મનુભાઈ રામાણી (રામાણી રોડવેઝ), દુર્ગેશભાઈ સાકરીયા (આર.જે.ટી. રોડલાઈન્‍સ), હર્ષદભાઈ પીપળીયા (વૈભવ રોડવેઝ), ઈશ્‍વરભાઈ શર્મા (રાજકોટ ગોલ્‍ડન લોજીસ્‍ટીક), મહેશભાઈ ડોડીયા (મમતા ટ્રાન્‍સપોર્ટ), મનોજભાઈ ડોડીયા (મમતા ટ્રાન્‍સપોર્ટ),  સુરેશભાઈ પાઠક (કેરેલા ટ્રાન્‍સપોર્ટ), યાદવ રોડલાઈન્‍સ, રાયધનભાઈ (ક્રિષ્‍નકૃપા ટ્રાન્‍સપોર્ટ), જયકિશાન ટ્રાન્‍સપોર્ટ, બળવંતસિંહ રાણા (લક્ષ્મી ટ્રાન્‍સપોર્ટ), કિશોરભાઈ (શીવકૃપા ટ્રાન્‍સપોર્ટ), મહારાજા માર્કેટીંગ, જામનગર ટ્રાન્‍સપોર્ટ સર્વિસ, સૌરાષ્‍ટ્ર જામનગર રોડલાઈન્‍સ, વાલજીભાઈ નંદા (નંદા રોડવેઈઝ), મણીભાઈ ગૈર (એસ.એન. રોડવેઈઝ), પ્રતાપભાઈ (લાલજી મુળજી ટ્રાન્‍સપોર્ટ), લાલજીભાઈ (નારણજી પ્રસાદ ટ્રાન્‍સપોર્ટ કાું.), રણજીતભાઈ (રણજીત રોડલાઈન્‍સ), રાજનભાઈ આહિર (યદુનંદન ટ્રાન્‍સપોર્ટ), ગૌરવભાઈ બંસલ (બંસલ કાર્ગો), દશરથસિંહ ગોહિલ (શ્રમશ્રઘ્‍ધા ટ્રાન્‍સપોર્ટ), અશોકભાઈ (ઈગલ રોડલાઈન્‍સ), મુકેશભાઈ શર્મા (પ્રીતિ રોડવેઝ), હિરેનભાઈ મહેતા (હિરેન ટ્રાન્‍સપોર્ટ) વિગેરે ટ્રાન્‍સપોર્ટ જગતના મહાનુભવો ઉપસ્‍થિત રહયા હતાં. તેમ મીડિયા ઇન્‍ચાર્જ પારસ શેઠ જણાવે છે.

(3:45 pm IST)