Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગુણુભાઈને પણ કોરોના વળગ્યો

રાજકોટ : સરગમ કલબના ચેરમેન ગુણુભાઈ ડેલાવાળા પણ કોરોનામાં સંક્રમિત બન્યા છે : ગઈકાલે તેઓના બે રીપોર્ટ કરાવ્યા તેમાં એક રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બીજો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો : ગુણુભાઈએ જણાવેલ કે મને કોરોનાની થોડી ઘણી અસર દેખાતા જ મેં દવાઓ લેવાનું ચાલુ કરી નાખ્યુ હતું : હાલમાં હું હોમ કવોરન્ટાઈન છુ અને મારી સંપર્કમાં આવેલા તમામને પણ હોમ કવોરન્ટાઈન થવા અપીલ કરૂ છું

(11:45 am IST)
  • પ્રણવ મુખર્જીના નિધન વિશે જાણીને દુઃખ થયું, તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઃભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરીં દુઃખ વ્યક્ત કર્યું :શ્રદ્ધાંજલિ અર્પી access_time 12:52 am IST

  • ભારતમાં કોરોનાનો કહેર :છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક 82,860 પોઝિટિવ કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાન કુલ કેસની સંખ્યા 38,48,968 થઇ :એક્ટિવ કેસ 8,13,489 : વધુ 67,874 દર્દીઓ સાજા થતા કુલ 29,67,396 રિકવર થયા : વધુ 1026 લોકોના મોત સાથે મૃત્યુઆંક 67,486 થયો access_time 12:58 am IST

  • GPSCમાં વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાનું પરિણામ રિવાઈઝ કરાશે: સરકાર દ્વારા પરિપત્રમાં સુધારો કર્યા બાદ પરિણામ રિવાઈઝ થશે: તા 1-8-18ના પરિપત્રને આધિન વર્ગ 1-2નું પરિણામ જાન્યુઆરી-2020માં જાહેર થયું હતું access_time 12:47 am IST