Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોઠારિયા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ વિજળીક હડતાલ પર ઉતર્યો

રાજકોટઃ કોઠારિયા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે આજે સવારથી બપોર વચ્ચે વિજળીક હડતાલ પાડતા આરોગ્ય અધિકારી સ્થળ પર દોડી ગયા હતાઃ સ્ટાફમાં સમયથી આંતરિક વિખવાદ-ઝગડાને કારણે આજે સવારે કામ ઠપ્પ કરી દેવાયેલઃ બાદમાં સમજાવટથી હડતાલ સમેટાઇ હતી

(3:54 pm IST)