Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલને પૂષ્પાંજલી

 અખંડ  ભારતના સ્વપ્નદ્રષ્ટા અને સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્વારા બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે શહેર ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને સાંસદ રામભાઇ મોકરીયા, રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર મેયર ડો. પ્રદિપભાઇ ડવ, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ, રાજુભાઇ ધ્રુવ, ડો. દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, વિનુભાઇ ધવા, સુરેન્દ્રસિંહ વાળા, વીરેન્દ્રસિંહ ઝાલા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, અશોક લુણાગરીયા, દીવ્યરાજસિંહ, માધવ દવે,રક્ષાબેન વાયડા, દીપાબેન કાચા, અનીલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, મનુભાઇ વઘાશીયા, પ્રવીણભાઇ મારૂ, રાજુભાઇ માલધારી, જીણાભઇ ચાવડા, જીગ્નેશ જોષી, રાજેન્દ્રસિંહ ગોહિલ, દશરથભાઇ વાળા, ભાવેશ ટોયટા, હેમભાઇ પરમાર, રાજુ દરીયાનાણી, હીતેશ રાવલ, સી.ટી.પટેલ, દીનેશ ચૌહાણ, કાનાભાઇ ઉધરેજા, દીનેશ ઘીયાળ, ઘનશ્યામ ફુગશીયા, રમેશભાઇ દોમડીયા, રાજુ મુંધવા તેજશ જોષી, જયસુખ મારવીયા, પ્રદીપ નીર્મળ, સંજય પીપળીયા, હરસુખ માકડીયા, સંજય બોરીચા, રસીકભાઇ કાવઠીયા, કેતન વાછાણી, હરીભાઇ રાતડીયા, વીપુલ માખેલા, સોમભાઇ ભાલીયા, ભાર્ગવ મીયાત્રા, યોગેશ ભટ્ટ, શૈલેષ બુસા, હીતેન ઢોલરીયા, મનસુખ વેકરીયા, દુર્ગાબા જાડેજા, મનીષ રાડીયા, અલ્પાબેન દવે, બાબુભાઇ ઉઘરેજા, કંકુબેન ઉધરેજા, પરેશ પીપળીયા, દીલીપ લુણાગરીયા, મંજુબેન કુંગશીયા, પરેશ પીપળીયા, વર્ષાબેન પાંધી, નેહલ શુકલ, દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, અશ્વીન પાંભર, આશાબેન ઉપાધ્યાય, જીતુ કાટોળીયા, ચેતન સુરેજા, લીલુબેન જાદવ, રણજીત સાગઠીયા, વીનુભાઇ સોરઠીયા, મીતલબેન લાઠીયા, મગનભાઇ સોરઠીયા, નીલેશ જલુ, કેતન પટેલ, સુરેશ વસોયા, રવજીભાઇ મકવાણા, સંજયસિંહ રાણા, સંદિપ ગાજીપરા, ફારૂક બાવાણી, કીરણબેન માકડીયા, કીરણબેન હરસોડા, કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, યાકુબભાઇ પાઠ, હારૂનભાઇ શાહમદાર, રાજુભાઇ દલવાણી, લલીત વાડોલીયા, જે.પી.ધામેચા, રત્નાભાઇ રબારી, વજુભાઇ લુણસીયા, ભરતભાઇ શીંગાળા, જશુમતીબેન વસાણી, કીરીટ પાંધી, રૂપાબેન શીલુ, અરૂણાબેન પરમાર, રીટાબેન સખીયા, નીનાબેન વજીર, પંકજ દોંગા સહીતની ઉપસ્થિતીમાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલી અર્પણ કરવામાંં આવી હતી.

(3:28 pm IST)