Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

૯ વર્ષની બાળા સાથે અડપલા કરી પોકસોના ગુન્હામાં અશોકની ધરપકડ

રાજકોટઃ રાજકોટમાં રહેતી ૯ વર્ષની બાળાને લલચાવી ફોસલાવી કવાર્ટરમાં બોલાવી શારીરીક અડપલા આબરૂ લેવાનો પ્રયાસ કરનાર ઢગો અશોક નટુભાઇ પોરીયા સામે ફરીયાદ નોંધાતા મહિલા પોલીસ મથકના પી.આઇ.એસ. આર.પટેલ, પી.એસ.આઇ. એચ.પી.ગઢવી, એ.એસ.આઇ. હિતેન્દ્રભાઇ ગઢવી, દિવ્યાબેન એવીયા, કોન્સ હસમુખભાઇ બાલધા, પ્રિયંકાબેન પરમાર સહિતે નરાધમ અશોક નટુભાઇ પોરીયાની ધરપકડ કરી હતી.

(4:37 pm IST)