Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજકોટ નાણાવટી ચોકમાં ટ્રક ડિવાઈડર પર ચડી ગયો

રાજકોટઃ ગાંધીગ્રામ 150 રિંગરોડ નાણાવટી ચોકમાં ટ્રક ડિવાઈડર તોડી બીઆરટીએસ રોડમાં ઘુસી જતા ટ્રાફિક જામ થઈ જતા પોલીસ દોડી ગઈ છે. સદનસીબે કોઈને ઇજા થઇ નથી.

(9:21 pm IST)