Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

શહેરમાં ચાર દિવસના વિરામ બાદ કોરોનાના કેસ દેખાયાઃ ગઇકાલે બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા

 રાજકોટઃ શહેરમાં ગઇકાલે સાંજે વોર્ડ નં.૧માં શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા ૨૭ વર્ષીય યુવાન અને રામાપીર ચોકડી  વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છેઃ મહિલાએ વેકિસનનાં બન્ને ડોઝ લીધા છેઃ  આજ બપોર સુધીમાં એકેય કેસ નહિઃ કુલ કેસનો આંક ૪૨,૮૮૦એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૪૧૩ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૧ ટકા થયોઃ હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ  છે 

(3:52 pm IST)