Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટ શહેર-જીલ્લામાં મતદાન ઉપર મોનીટરીંગ થઇ રહ્યું છે...કોઇ બનાવ નથી...બૂથ વેબ કાસ્‍ટમાં પણ કોઇ ઇસ્‍યુ સામે આવ્‍યો નથીઃ ગોંડલમાં સજ્જડ બંદોબસ્‍ત યથાવત છે... ધોરાજીમાં બીએલઓ સામે પગલા...

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે બપોરે રાા વાગ્‍યે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે તમામ રરપ૪ મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે...મતદાન ઉપર અમારૂ સતત મોનીટરીંગ થઇ રહ્યું છેઃ કોઇ નાનો-મોટો બનાવ નથીઃ ૧૧રપ બૂથ ઉપર વેબ કાસ્‍ટીંગ અંગે કલેકટરે જણાવેલ કે હજુ સુધી કોઇ ઇસ્‍યુ સામે આવ્‍યો નથી...ગોંડલ શહેર-ગ્રામ્‍ય ક્ષેત્રમાં સજ્જડ બંદોબસ્‍ત યથાવત છેઃ એસ.પી. પોતે ગોંડલમાં મુકામ કરી રહ્યા છે... ગોંડલમાં-રીબડા ક્ષેત્રમાં ઘટના બની તે બહુ નાની બાબત છે...ચૂંટણી રીલેટેડ કોઇ ઇસ્‍યુ નથીઃ ધોરાજીમાં એક ઘટના બની તેમાં બીએલઓ બદલી નખાયા છે

(3:36 pm IST)