Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાનું રામોદમાં મતદાન

રાજકોટઃ જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા અને પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી અર્જુન ખાટરિયાએ ગઇકાલે કોટડાસાંગાણી તાલુકાના પોતાના વતનના ગામ રામોદ ખાતે મતદાન કરેલ. તેમણે કોંગ્રેસના વિજયનો વિશ્‍વાસ વ્‍યકત કર્યો છે.

(11:33 am IST)