Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ચૂંટણી બાદ મનસુખભાઇ વાંચનમાં ઓતપ્રોત

 રાજકોટ-૬૯ ના કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઇ કાલરીયા લોકો વચ્‍ચે રહીને કામ કરવા માટે ઓળખાય છે. ૧પ-ર૦ દિવસના પ્રચાર દરમિયાન સમય ન મળતા તેઓ વાંચન કરી શકયા ન હતા. આજે મતદાન પુર્ણ થયાના બીજાજ દિવસે નિત્‍યક્રમ પતાવી તેઓ વાંચન કર્યુ હતું તે તસ્‍વીરમાં દર્શાય છે.

(4:35 pm IST)