Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રમેશભાઈ ટીલાળાએ ઓફિસે વર્ક શરૂ કરી દીધુ, પેન્‍ડીંગ કામો પતાવી દીધા

રાજકોટઃ પાટીદાર નેતા રમેશભાઈ ટીલાળાએ પણ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગઈકાલે ચૂંટણી  પત્‍યા બાદ આરામ કર્યો હતો.

આજે સવારથી ફરી પોતાના કામમાં વ્‍યસ્‍ત બની ગયા હતા અને ઓફિસ વર્કમાં અધુરા કામો પૂરા કર્યા હતા.

(4:57 pm IST)