Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

થાક બાક અમને ન લાગે... વશરામ સાગઠીયાએ પણ રૂટીન કામગીરી શરૂ કરી દીધી

રાજકોટઃ ‘આપ'ના ઉમેદવાર વશરામ સાગઠીયા પણ ઘણા દિવસોથી ચૂંટણી પ્રચારમાં વ્‍યસ્‍ત હતા. આજે તેઓએ પોતાના નિત્‍યક્રમ મુજબ કામગીરી શરૂ કરી દીધી હતી. સવારે મંદિરે દર્શન કર્યા બાદ ગોકુલ હોસ્‍પિટલ ખાતે પોતાના સંબંધીના ખબરઅંતર પુછયા હતા. આમ, સવારથી જ પોતાનું રૂટીન વર્ક શરૂ કરી દીધુ હતું

(5:00 pm IST)